gujjumovie Photos & Videos

2 hours ago

*ગુજરાતના શુટર લજ્જા ગોસ્વામીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી*. કોમનવેલ્થ ગેઇમ્સ અને વર્લ્ડકપ શૂટિંગ સહિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા નીવડી ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર લજ્જા ગોસ્વામીને રાજ્ય પોલીસ દળમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે સીધી જ નિમણુંક આપવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપ શૂટિંગ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બની ગુજરાતનું નામ રોશન કરનાર લજ્જા ગોસ્વામીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા .... . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

1690
7 hours ago

💖મારા વ્હાલા💖 ફોલો શેર લાઈક કરવામા લોભ ના કરતા @cute_king_1416 તમને પોસ્ટ ગમે તો લાઈક, કોમેન્ટ,શેર કરવાનું ના ભૂલતા ..!😊 👉ફોલો કરતા રહો ફોલો @cute_king_1416 ફોલો @cute_king_1416 ફોલો @cute_king_1416 #gujjubhai #gujjugyan #GUJJUINSTA #gujjupakko #gujjumoj #gujjuchokro #gujjugirls #gujjudhamal #gujjugrams #gujjuvines #Gujjuposts #gujjupatelshoutout #gujjugags #gujjustomorrowland #gujjufood #gujjunew #gujjumovie #gujjuwood #gujjuvichar #gujjuthings #gujjutattoo #gujjujokes #gujjuminion #gujjugarba #gujjuchhu #gujjutrolls #GujjuRocksSpecial #Gujjugundo #gujjuarmy #GujjuRocksSpecial

244
9 hours ago

સિંહણ ના રાજ માં..... સિંહણ ની મોજ....... ફોલો કરો વ્હાલા ⏩સિંહણ ના વટ ની વાતુ⏪ ⏩સમજાય તો સમજો બાકી વાંચો ⏪ @khukhar_serni_ @khukhar_serni_ @savaj_no_dayro_ પોસ્ટ ગમે તો ⏩❤Like❤⏪ ⏩📝Comment📝⏪ ⏩♻Share♻⏪ ⏭કરજો⏮ @khukhar_serni_ @khukhar_serni_ #savaj_no_dayro_ #gujjubhai #gujjugyan #GUJJUINSTA #gujjupakko #gujjumoj #gujjuchokro #gujjugirls #gujjudhamal #gujjugrams #gujjuvines #Gujjuposts #gujjupatelshoutout #gujjugags #gujjustomorrowland #gujjufood #gujjunew #gujjumovie #gujjuwood #gujjuvichar #gujjuthings #gujjutattoo #gujjujokes #gujjuminion #gujjugarba #gujjuchhu #gujjutrolls #GujjuRocksSpecial #Gujjugundo #gujjuarmy #gujjurocksspecial

4410
9 hours ago

Let us all meet and greet the handsome healer Mr. Samarth Vyas.. Samarth is the Founder of Reiki by Masters (Institute for healing to happiness) and he is also the inspiration behind the most happening event "SPIRITUAL TOGETHERNESS", (the one of its kind exhibition on spirituality and higher living). To let you know a little more about this profound healer, along with being a REIKI GRAND MASTER he is also a OSHO ZEN TAROT MASTER and LAMA FERA MASTER HEALER He also practices NEUROPLASTICITY and is an amazing LIFE COACH. His motive to spread awareness about Alternative Therapies of Treatment for a better and happier life is rapidly gaining popularity and the thought is highly appreciated by everyone... He is now organizing SPIRITUAL TOGETHERNESS in Vadodara...The city of art and culture Please be with us to experience the world of positive healing energies At: Sayaji Hotel, Baroda On: 7th and 8th September From: 11 am onwards For more details pls leave a message here or call on 9924123777 or visit www.reikibymasters.com . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

2930
11 hours ago

Internet most viral pic. Today//Tomorrow at 12 AM, India's going to be celebrating #Janmashtami ✨ A #Muslim woman takes her children, dressed as #LordKrishna to school for celebrations. • • Source: PTI Photo • • #janmashtami #krishnajayanthi #india #festivals #festivalsofindia . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

9192
21 hours ago

શહેરના માર્ગો પર હવેથી વાહન 50 કિમીની ઝડપે દોડાવી શકાશે. આશ્ચર્યજનક વાત તો એવી છે કે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ શુક્રવારે મોડી રાત્રે શહેરભરમાં લાગેલાં બોર્ડ પરના આંકડામાં સુધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા 40 કિમીથી વધુ ઝડપે વાહન હંકારતાં વાહનચાલકોને સ્પિડ ગનથી ઝડપી પાડવામાં આવતાં હતાં અને વધુ ઝડપે વાહન હંકારવા અંગે દંડ ફટકારવામાં આવતો હતો. બીજી તરફ અકોટા બ્રિજ જેવા ખુલ્લા રસ્તા પર વાહન સહજ 40 કિમીની સ્પિડ ક્રોસ કરી દેતું હોવાથી વાહનચાલકોને અગવડ પડતી હતી અને જેના કારણે ટ્રાફિક જવાનો સાથે રકઝક થતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો હોય તેમ જણાય છે. Source : Our Vadodara #Vadodara   #Baroda    #speedboard #officialvadodara #vadodaranews #gujarat . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

3340
1 day ago

વડોદરાઃ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોમાં વડોદરા રેલવે ડી- કેબિનથી રેલવે સ્ટેશન વચ્ચે મહિલાઓના પર્સની ચોરીઓ થતી હતી. પર્સ ચોરી કરતી ટોળકીને પકડવા માટે ગોઠવેલી વોચમાં નિવૃત્ત લશ્કરી જવાન સહિત બે વ્યક્તિઓ વિદેશી દારૂના જથ્થા સાથે સપડાઇ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વોચ ગોઠવી હતી રેલવે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એન.એમ. તલાટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારના સમયે મહિલાઓના પર્સની ચોરીઓની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પર્સ ચોરી કરતી ટોળકી યાર્ડમાં ટ્રેન ધીમી પડે તે સમયે પર્સની ચોરી કરીને ઉતરી જતી હતી. આ ટોળકીને ઝડપી પાડવા માટે મહિલા પી.એસ.આઇ. વી.કે. ગરાસીયાએ તેમની ટીમ સાથે યાર્ડમાં વોચ ગોઠવી હતી. . . . Via #divaybhaskar . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

4770
1 day ago

💖મારા વ્હાલા💖 ફોલો શેર લાઈક કરવામા લોભ ના કરતા @cute_king_1416 તમને પોસ્ટ ગમે તો લાઈક, કોમેન્ટ,શેર કરવાનું ના ભૂલતા ..!😊 👉ફોલો કરતા રહો ફોલો @cute_king_1416 ફોલો @cute_king_1416 ફોલો @cute_king_1416 #gujjubhai #gujjugyan #GUJJUINSTA #gujjupakko #gujjumoj #gujjuchokro #gujjugirls #gujjudhamal #gujjugrams #gujjuvines #Gujjuposts #gujjupatelshoutout #gujjugags #gujjustomorrowland #gujjufood #gujjunew #gujjumovie #gujjuwood #gujjuvichar #gujjuthings #gujjutattoo #gujjujokes #gujjuminion #gujjugarba #gujjuchhu #gujjutrolls #GujjuRocksSpecial #Gujjugundo #gujjuarmy #GujjuRocksSpecial

181
1 day ago

જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરીના ઐતિહાસિક યુદ્ધ મેદાનમાં સ્થપાયો વર્લ્ડ રેકોર્ડ.....2000 ક્ષત્રીયાણીઓ એક સાથે તલવાર રાસ રમી વલ્ડ રેકોર્ડ બનાવ્યો. #bhucharmori #historical #rajputani #worldrecord #talwarras #dhrol #jamnagar . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

5835
1 day ago

Pizza Hut માં પિત્ઝાની સાથે પીરસવામાં આવી જીવાત! આખરે કરાયું બંધ વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલું પિઝા હટ(Pizza Hut) વિવાદોમાં ઘેરાયું છે. ગ્રાહકની ફુડ પ્લેટમાંથી જીવાત નિકળતા સમગ્ર મામલો ગરમાયો છે. જીવાત નિકળ્યા બાદ પણ કર્મચારીઓ દ્વારા સકારાત્મક પગલા ન ભરાયા હોવાનો આરોપ ગ્રાહકે લગાવ્યો છે. ત્યારબાદ તંત્ર દ્વારા પીઝા હટને બંધ કરાયું છે. . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

3520
2 days ago

#વડ ોદરાઃ શહેરમાં વિતરિત કરાતા ગંદા પાણી અને અપૂરતા પ્રેશરના મામલે સાંસદ અને ધારાસભ્યોએ સરકીટ હાઉસ ખાતે પાલિકાનો કલાસ લીધો હતો અને જે કરવુ હોય તે કરો પણ હવે લોકોને પૂરતુ પાણી આપો તેવી રાવ નાંખી હતી. વહેલી તકે પ્રશ્ન ઉકેલવાની માગ ગુરુવારે સરકીટ હાઉસમાં સાંસદ રંજનબહેન ભટ્ટ, વિધાનસભાના અધ્યક્ષ રાજુભાઇ ત્રિવેદી,મંત્રી યોગેશભાઇ પટેલ, ધારાસભ્યો જીતુ સુખડિયા,શૈલેશ મહેતા(સોટ્ટા),મનીષા વકીલ અનેસીમા મોહિલેએ મેયર સહિતના પાલિકાના પદાધિકારીઓ અને મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં, પાણીની સ્થિતમાં હજી સુધી કેમ સુધારો થયો નથીઅને કયાં સુધી આ પ્રશ્ન ઉકેલાશે તેવો સવાલ ધારાસભ્યો અને સાંસદે ઉઠાવ્યો હતો. પાલિકા શું કામગીરી કરી રહી છે તેની માહિતી મેળવી હતી. આ બેઠકમાં સાંસદે ગોત્રી, અલકાપુરીસહિતના વિસ્તારોમાં પડેલા ભૂવાનુ પુરાણ પણ યોગ્ય રીતે કરવાની માંગ કરી હતી.ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગંદકી દુર થતી નથી તેવો આક્રોશ વ્યકત કરી 4500 સફાઇસેવકોનુ મહેકમ છેઅને તમામ સફાઇકર્મી સહિતનુ મહેકમ રોડ પર સફાઇ કરે તો કોઇ ખૂણો ગંદો રહે નહીં તેવી ટીપ્પણી કરી હતી. . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

1860
2 days ago

સુરત વરાછા વિસ્તારની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો વરાછામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટી નો હોય, અને વીડિયો 19 ઓગસ્ટનો હોવાનું જાણવા મળ્યું છે. હરેકૃષ્ણ સોસાયટીમાં એક 6 વર્ષનો બાબો જે ગત 19મીના રોજ સવારે વરસતા વરસાદમાં છત્રી લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો. અને માતા બેગ લઈને પાછળ આવી રહી હતી. દરમિયાન શૂઝ સરખા કરવા માટે નીચે બેસી ગયો હતો. નીચે બેસ્યા બાદ સોસાયટીમાં થી કાર રિવર્સમાં આવતા આ જોઈ એક મહિલાએ બુમાબુમ કરી દીધી હતી કાર ચાલકને જાણ થતા કાર ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ બાળખ જાતે જ બહાર નીકળી ગયો હતો. દરમિયાન માતા પણ દોડી આવી હતી. અને બાળકને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું જણાયું હતું #Vadodara #Baroda #surat . . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

2260
2 days ago

I m so excited and the reason a special post for all three of them together for the upcoming project . Can v pls take some time out and congratulate these lovelies ?? Seems like more than these guys, my excitement is on next level.. 😇😇🤗 Bestest wishes @gpaswala @deekshajoshiofficial and @esharkansara .. all favourites in one frame.. can't wait for this one..😇😇🤗. Btw it's 3:33 on my watch rite now..😉. . . . #beingbinny #gauravpaswala #deekshajoshi #eshakansara #gujju #gujjufilms #rajkot #ahmedabad #gujarat #gujjustyle #amdavadi #gujjumovies #gujarati #gujaratimovies #gujjucomedy #amdavad #gujjuquote #chu #gujjuthings #gujaratifilms #love #gujaratimovie #diaries #gujjumovie #bhfyp

4689
2 days ago

આ છે ચંદ્રયાન-2ના ‘વિક્રમ લેન્ડર’એ મોકલેલી ચંદ્રની પહેલવહેલી તસવીર! ચંદ્રની સપાટીથી 2650 કિલોમીટરની ઊંચાઈએથી લેવાયેલી આ તસવીર 21 ઓગસ્ટના રોજ પાડવામાં આવી હતી. #Chandrayaan2 #VikramLander #ISRO #Indian #india #news #mission #moon #earth #moonmission #gujaratnesws #gujarat #pubg #kanbi #rajkot #jamnagar #ahemdabad #surat #vadodara #baroda . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #vadodara_click

4120
3 days ago

વાઘોડિયા પારુલ યુનિવસિટીમાં હિંદી ફિલ્મ કલાકાર આયુષ્ય માન ખુરાના દ્વારા મટકીફોડ પ્રોગ્રામ કરવામાં આવીયો પારુલ યુનિવસિટી ના વિદ્યાર્થી ઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો. #paruluniversity #paruluniversity 🎓 #waghodia #vadodara #aayushmankhurana #bollywood #actor #matkifod . . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

1.0k0
3 days ago

સિંહણ ના રાજ માં..... સિંહણ ની મોજ....... ફોલો કરો વ્હાલા ⏩સાવજ સિંહણ ના વટ ની વાતુ⏪ @khukhar_serni_ @khukhar_serni_ @savaj_no_dayro_ પોસ્ટ ગમે તો ⏩❤Like❤⏪ ⏩📝Comment📝⏪ ⏩♻Share♻⏪ ⏭કરજો⏮ @khukhar_serni_ @khukhar_serni_ #savaj_no_dayro_ #gujjubhai #gujjugyan #GUJJUINSTA #gujjupakko #gujjumoj #gujjuchokro #gujjugirls #gujjudhamal #gujjugrams #gujjuvines #Gujjuposts #gujjupatelshoutout #gujjugags #gujjustomorrowland #gujjufood #gujjunew #gujjumovie #gujjuwood #gujjuvichar #gujjuthings #gujjutattoo #gujjujokes #gujjuminion #gujjugarba #gujjuchhu #gujjutrolls #GujjuRocksSpecial #Gujjugundo #gujjuarmy #gujjurocksspecial

6710
3 days ago

13 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ . વિશ્વના રાજદૂતો સાથે યોજાનારી કોન્ફરન્સ માં વિદેશ મંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા107 દેશોના રાજદૂતો, 136 કોન્સયોલેટો ની હાજરી ને લઈને તૈયારી ચાલતી હતી. #Vadodara #news . . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

9181
3 days ago

વડોદરા / મોડી રાતે કલ્પેશ પટેલ સામે 300 કરોડથી વધુના બેંક લોન કૌભાંડની ફરિયાદ . વડોદરાઃ ઉદ્યોગપતિ કલ્પેશ પટેલનો 8-10 વર્ષ પહેલાનો ફોટો લઇ પકડવા ગયેલી પીસીબીની ટીમને તેની ઓળખ કરવા નેવાના પાણી મોભે ચઢાવવા જેવો ઘાટ થયો હતો. પોલીસે ઘરના બાથરૂમમાં બંડીભેર સંતાયેલા કલ્પેશ પટેલને પકડ્યો ત્યારે તદ્દન અલગ જ દેખાતો હતો. તેને વીગ પહેરી હોવાનું જણાતા તેના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસી ધરપકડ કરી હતી. . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

3920
4 days ago

સાવજ ના રાજ મા 💖મારા વ્હાલા💖 ફોલો કરવામા લોભ ના કરતા @sihan_no_dayro તમને પોસ્ટ ગમે તો લાઈક, કોમેન્ટ,શેર કરવાનું ના ભૂલતા ..! 😊 👉ફોલો કરતા રહો @sihan_no_dayro #savaj_no_dayro_ #gujjubhai #gujjugyan #GUJJUINSTA #gujjupakko #gujjumoj #gujjuchokro #gujjugirls #gujjudhamal #gujjugrams #gujjuvines #Gujjuposts #gujjupatelshoutout #gujjugags #gujjustomorrowland #gujjufood #gujjunew #gujjumovie #gujjuwood #gujjuvichar #gujjuthings #gujjutattoo #gujjujokes #gujjuminion #gujjugarba #gujjuchhu #gujjutrolls #GujjuRocksSpecial #Gujjugundo #gujjuarmy #gujjurocksspecial

260
4 days ago

વડોદરા પોલીસ નો હૃદયસ્પર્શી માનવીય અભિગમ.. ● જીવલેણ બીમારી નો ભોગ બનેલા એક બાળક ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા ને વડોદરા પોલીસ ના જેપી રોડ પોલીસ સ્ટેશન માં પુરી કરાઈ... ● બાળક ની ઈચ્છા પૂર્તિ માટે વડોદરા પોલીસ કમીશ્નર સહિત ના ઉચ્ચ અધિકારીઓ અને જેપીરોડ પો.સ્ટે. ના સ્ટાફ દવારા પૂર્ણ સહકાર અપાયો... ● આજે જેપી રોડ પો.સ્ટે. માં પીઆઇ દવારા રોલકોલ સહિત ની તમામ કામગીરી આ બાળ ઇન્સ્પેક્ટર ના અંડર માં કરાઈ... #vadodarablogger #vadodaranews . . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

7653
4 days ago

વડોદરા : શહીદ જવાનની અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા, શણગાર સજીને પત્નીએ આપી વિદાય. આસામમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફના જવાન સંજય સાધુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકો તેમને સલામી આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, મુસ્લિમ બિરાદરોએ પણ ચાદર ઓઢીને તેમનુ સન્માન કર્યું હતું. અંતિમ યાત્રા સમયે શહીદ જવાન માટે સૌ કોઈના આંખમાં આસુ હતા. પરંતુ જ્યારે તેમના પત્નીએ સોળ શણગાર સજીને તેમની પૂજા કરી હતી, ત્યારે એ ક્ષણ અત્યંત હૃદયદ્રાવક બની ગઈ હતી. પતિના મૃતદેહ સામે શણગાર સજેલી પત્નીના આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. . . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

1.0k12
4 days ago

मातृ भूमि की रक्षा करते हुए सीमा पे शहीद हुए वडोदरा के शहीद जवान श्री संजय साधु का पार्थिवदेह आज वडोदरा लाया गया | उनकी आत्मा को शांति मिले । जय हिंद 🙏 #vadodara #Baroda #gujarat #india #bsf #sanjaysadhu . . .. Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

6260
4 days ago

તારીખ ૨૦/૦૮/૧૯ ના રોજ શહીદ #શ ્રીસંજયસાધુ નો પાર્થિવ દેહ વાડોદરા એરપોર્ટ પર રાત્રે ૧૧ વાગે લાવશે અને આવતી કાલે તારીખ ૨૧/૦૮/૧૯ ના રોજ સવારે ૯ વાગે તેમની #સ ્મસાનયાત્રા તેમના નિવાસ સ્થાને થી નીકળી ગોરવા સ્માસાને જશે (સરનામુ :- ૧૯- ભગવતિકૃપા સોસાયટી , નીલેશ નગર ની સામે કરોળિયા રોડ , ગોરવા વડોદરા) . . . Follow  @vadodara_click  and Turn on Post Notification. For Collaboration/Advertisement . . #vadodara #baroda #vadodaraupdate #gujju #gujjumovie #Gujarati #ahemdabad #surat #mumbai #gujrat #anand #rajkot #bhavnagar #vadodara_click

8571